મેથી પકોડા (Methi Pakora Recipe In Gujarati)

Mansi Patel @cook_37572365
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615817

સૌપ્રથમ મેથી અને કોથમીર ને ધોઈ લો
એક બાઉલમાં બેસન લઈ તેમાં ઝીણી સમારેલી મેથી કોથમીર ડુંગળી મરચીની પેસ્ટ દહીં નાખી બેટર તૈયાર કરી તેમાં જરૂર મુજબ ઇનો નાખી પાણી નાખી બેટર બનાવો
તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં પકોડા નાખી કરી લો તે પછી તરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ