ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
Choconut sundae Ice cream..
માય મોસ્ટ ફેવરીટ..
ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
Choconut sundae Ice cream..
માય મોસ્ટ ફેવરીટ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા નટસ ને થોડા શેકી ક્રંચ કરી લેવા..
- 2
બાઉલ માં બંને આઈસ્ક્રીમ નો એક એક સ્કૂપ મૂકી ઉપરથી નટસ ના ક્રંચ્ નાખી ચોકલેટ સોસ રેડવો..
મે અહી રેડી મેડ hershey સીરપ નો ઉપયોગ કર્યો છે..
ચોકોનટ સંડે નો ભરપુર આનંદ માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
બનાના આઈસ્ક્રીમ (Banana Ice Cream Recipe In Gujarati)
Yummy 😋 ice-cream#GA4 #Week2 Devanshi Chandibhamar -
-
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
બનાના આઈસ્ક્રીમ સ્મુધી (Banana Icecream Smoothie Recipe In Gujarati)
#સુપર સપ્ટેમ્બર રેસીપી#SSR#Smoothi recipe#Banana Smoodhi#Ice cream recipe#Milk recipe#Cininonum recipe Krishna Dholakia -
-
-
હાઈડ એન્ડ સીક બિસ્કીટ નું મિલ્કશેક (Hide & Seek Biscuit Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(brawoni with icecream recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ૪#પોસ્ટ - ૧૨ Daksha Vikani -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#instant#happy_fathers_day#cookpadi Keshma Raichura -
ઓરીઓ કીટ કેટ આઈસ ક્રીમ પૂડિંગ
#એનિવર્સરી#week 4#dessert# Oreo KitKat ice cream pudding Kashmira Mohta -
-
-
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
-
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
બિસ્કોટી શેક વિથ આઈસ્ક્રીમ
એકદમ યમ્મી, હેલ્થી અને સ્ટમક ફૂલ ફિલિંગ આપે છે..આ શેક માં Biscotti ice cream નો યુઝ કર્યો છે.. Sangita Vyas -
-
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
ગોલા વીથ આઈસ્ક્રીમ(Gola with icecream recipe in Gujarat)
#સમરગોલા કોને ન ભાવે અને આવા ઉનાળામાં તો બધાને ખૂબ જ મન થાય છે ત્યારે આપણે ઘરે આજે ગોલા બનાવશુ Kajal A. Panchmatiya -
-
ઓરીઓ થીકશેક (OREO THICKSHAKE)
#માઇઇબુક#પોસ્ટ4ફ્કત 10 મીનીટ માં 4 થી 5 જ સામગ્રી સાથે બનતી એવી આ ખુબજ સરળ રેસીપી છે.. બાળકો ની મનપસંદ એવો ઓરીઓ થિકશેક,તો આજે જે તમારા બાળકો માટે ઘરે બનાવો.આ ખુબજ ઈઝી એવુ ખુબજ ઓછી સામગ્રી થી બનતો ઓરીઓ થિકશેક. khushboo doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615944
ટિપ્પણીઓ (6)