કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#ROK
#Cookpadindia
#Cookpadgujarati

શીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે.

#ROK
#Cookpadindia
#Cookpadgujarati

શીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#ROK
#Cookpadindia
#Cookpadgujarati

શીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે.

#ROK
#Cookpadindia
#Cookpadgujarati

શીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
4 વ્યક્તિ માટે
  1. ૨ કપખાટું દહીં
  2. ૨ચમચા બેસન
  3. ૧ચમચો તેલ
  4. ૧ ચમચીઘી
  5. ૧ ચમચીરાઈ-મેથી-જીરું
  6. ૨ નંગસુકા મરચા
  7. ૧ નંગતમાલપત્ર
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીપીસેલા આદુ મરચાં
  10. ચપટીહિંગ
  11. ૧ ચમચીગોળ
  12. ૨મીઠા લીમડાના ની તીર
  13. કોથમીર સમારેલી
  14. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક તપેલીમાં દહીં માંથી છાશ બનાવી તેમાં બેસન ઉમેરી બ્લેન્ડર ફેરવી દો. પછી તેમાં હળદર મીઠું સ્વાદાનુસાર ગોળ ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. શરુઆતમાં કઢી ને ચમચાથી સતત હલાવતા રહો જેથી છાશ ફાટે નહીં. પછી ધીમી આંચે કઢી ને ઉકાળવા દો.

    કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સાઇડ માં બીજા ગેસ ઉપર વધારીયામાં તેલ અને ઘી નાખો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું મેથી નાખો. રાઇ તતડે પછી તેમાં મીઠા લીમડાના પાન, લાલ સુકું મરચું, તેજ પત્તુ, અને હિંગ નાખી આ વઘારને ઉકળતી કઢી માં નાખી દો પછી ૨-૫ મીનીટ કઢી ને ઉકાળવા દો ને ગેસ બંધ કરી કોથમીર નાખી કાઠિયાવાડી આ કઠી પીરસો.

    કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર November 08, 2022 16:01
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી સુજી હાંડવો (Methi Sooji Handavo Recipe In Gujarati)
  2. વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
  3. મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
  4. રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
  5. ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
  1. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  2. કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
  3. લસુની મેથી (Lasuni Methi Recipe In Gujarati)
  4. ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615934
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close