લસુની મેથી (Lasuni Methi Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

લસુની મેથી (Lasuni Methi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ મેથી સમારેલી
  2. 7-8કળી લસણ સમારેલું
  3. 1 નંગટામેટું સમારેલું
  4. 2 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. ચપટીહળદર
  7. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પેન માં તેલ મુકી હિંગ ઉમેરી લસણ ઉમેરી સાંતળવું ને પછી તેમા મેથી ઉમેરવી મેથી પહેલા તેલ માં સાંતળી લેવી

  2. 2

    પછી તેમા મીઠું ને હળદર ઉમેરવા ને પછી અડઘો ગ્લાસ પાણી ઉમેરવું ને થઈ જવા આવે એટલે સમારેલ ટામેટું ઉમેરવું

  3. 3

    થઈ જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો (આ મેથી નું શાક ખીચડી જોડે ખવાય છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes