જીરું સેકી લો પછી મરી ઉમેરી દો ૨ મીનીટ પછી સંચળ પાઉડર સીંધવ મીઠું ઉમેરો
પછી મીક્સ કરો ૨ મીનીટ સુધી ધીમા તાપે સેકી લો પછી ગેસ બંધ કરી દો ઠંડું થવા દો પછીફુદીના પાઉડર મીક્સ કરો
મીક્ષરમાં પીસી લો તૈયાર છે ચાટ મસાલો છે તમે છાસ સોડા ફ્રુટ માં ઉપયોગ કરી શકો છો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ