એપલ સીનેમન ટી (Apple Cinnamon Tea Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

આજકાલ સુપર માર્કેટમાં ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવરની હર્બલ ટી મળતી હોય છે . તો હું પણ એ હર્બલ ટી બેગ નું બોક્સ લાવી અને આજે મેં તેમાંથી એપલ સિનેમન ફ્લેવર ટી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ છે. હર્બલ tea weight loss કરવામા હેલ્પફૂલ થાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ
  1. 1-1/2 કપ પાણી
  2. 2 નંગ એપલ સિનેમન ફ્લેવર ટી બેગ
  3. 1 ટીસ્પૂનહની

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું પાણી થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં ખોલી અને નાખી દેવી.

  2. 2

    ટી બેગ નાખી અને ચા ને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ઉકળવા દેવી.

  3. 3

    ચા સરસ ઉકડી જાય એટલે ગરણી થી કપમાં ગાળી લેવી. ત્યારબાદ એક ટીસ્પૂન હની લઈ 1/2 ટીસ્પૂન બંને કપમાં નાખી હલાવી અને ચા ને મિક્સ કરી લેવી.

  4. 4

    ગરમ ગરમ ચા તૈયાર છે.

  5. 5

    તો તૈયાર છે
    એપલ સિનેમન ટી
    Tea time ગરમ ગરમ ફ્લેવર્ડ ચા નો આનંદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes