કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR2
#ROK
#cookpadindia
#cookpadgujarati
કઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1વાટકો ખાટુ દહીં
  2. 1વાટકો ચણાનો લોટ
  3. 1/2 ગાજર ઝીણું સમારેલું
  4. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  5. 1/2 નંગ કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. 2 ટુકડાફ્લાવર સમારેલું
  7. 2 (3 ચમચી)લીલા વટાણા
  8. 2 નંગલીલા મરચા
  9. 1 ટુકડોઆદુની પેસ્ટ
  10. 1ડાળખી મીઠો લીમડો
  11. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી રાઈ
  14. 1/2 ચમચી હિંગ
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. સ્વાદ અનુસારમીઠું
  17. 2 નંગસૂકા લાલ મરચા
  18. વઘાર માટે બે ચમચી ઘી
  19. ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર વટાણા ફ્લાવર ને ઉકળતા ગરમ પાણીમાં મીઠું નાખી પાંચથી દસ મિનિટ ઢાંકી બ્લાંચ કરી લો.દહીંમાં ચણાનો લોટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કઢીનો બેઝ તૈયાર કરી લો.

    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ લીલું મરચું ડુંગળી ઉમેરી બે મિનિટ સાંતળી લો. ત્યારબાદ બ્લાન્ચ કરેલા શાકભાજી ઉમેરી એક મિનિટ માટે ચડવા દો. પછી તેમાં આદુની પેસ્ટ,હળદર તૈયાર કરેલ કઢીનો બેઝ ઉમેરી 10 થી 12 મિનિટ ધીમા તાપે ઉકળવા દો કઢી તૈયાર થાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ગેસ બંધ કરી દો.

    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વઘારીયામાં બે ચમચી ઘી ગરમ કરી તેમાં રાઈ મીઠો લીમડો સૂકા લાલ મરચા, હિંગ અને કાશ્મીરી લાલ મરચા નો વઘાર તૈયાર કરી તૈયાર કરેલ કઢી ઉપર રેડી દો. ત્યારબાદ તેમાં સહેજ ગરમ મસાલો અને કોથમીર છાંટી બરાબર મિક્સ કરી ગરમ સર્વ કરો.

    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર November 09, 2022 08:55
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 26, 2022 18:35
@RiddhiJD83 Wowwww fabulous
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મીલ્ક મેઇડ (Milk Maid Recipe In Gujarati)
  2. ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
  3. ગ્રીન ચોળીના રોટી રોલ
  4. તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  5. ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)
  1. પાઉંભાજી પુલાવ (Pavbhaji Pulao Recipe In Gujarati)
  2. કચ્છી કઢી (Kutchi Kadhi Recipe In Gujarati)
  3. વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati)
  4. મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16617067
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close