રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં છાસ લઇ લો તેમાં બેસન અને પાણી રેડી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લો હવે એક વાઘરીયામાં ઘી ગરમ કરો તેમાં જીરું તજ લવિંગ મરી મેથી દાણા આખા લાલ મરચા અને લીમડો નાખી વઘારને છાસના મિશ્રણમાં રેડી દો અને હલાવી લો હવે કઢીને ગેસ પર ગરમ કરવા મુકો
- 2
- 3
હવે તેમાં મીઠું ખાંડ અને લીલા ધાણા નાખી કઢીને ઉકળવા દો
- 4
- 5
- 6
ભીંડા વાઘરવા માટે--
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમો નાખી દો અજમો થઈ જાય એટલે હળદર નાખી ભીંડાને નાખી હલાવી લો અને ભીંડાને ચડવા દો - 7
- 8
ભીંડા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર નાખી થોડીવાર રહેવા દો
- 9
- 10
હવે ભીંડામાં બનાવેલી કઢી રેડી દો અને 5મિનિટ માટે રહેવા દો
થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627839




























ટિપ્પણીઓ