ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

PRIYANKA DUDANI @cook_37619626
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં 1/2 ચમચી તેલ ને એક ચમચી ઘી અથવા તો બટર મૂકો
- 2
ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું લાલ સૂકું મરચું તમાલપત્ર લવિંગ તજ આદુ અને મરચાં નાખી ટમેટાના મીડિયમ સાઇઝના કટકા અને ગાજર બીટ ડુંગળીના કટકા નાખવા
- 3
તેમાં મીઠું લાલ સૂકું મરચું એક ચમચી ખાંડ નાખી હલાવી લો પછી તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણીનું નાખો કુકરની ત્રણ સીટી થવા દો
- 4
કુકર ઠંડુ થઈ ગયા બાદ બ્લેન્ડરથી પીસી લઈ અને ગાડી નાખો અને પછી ઉકાળો
- 5
ઉપરથી અમુલનું ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની ગાળેલી મલાઈ મલાઈ નાખી હલાવી લો જેથી રિચ ટેસ્ટ આવશે તૈયાર છે ગરમ અને ટેસ્ટી સૂપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644761



ટિપ્પણીઓ