પનીર કોર્ન ચીલા (Paneer Corn Chila Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
#cookpadgujarati
#Cookpadindia
#MBR4 પનીર કોન હેલ્ધી ચીલા
પનીર કોર્ન ચીલા (Paneer Corn Chila Recipe In Gujarati)
#cookpadgujarati
#Cookpadindia
#MBR4 પનીર કોન હેલ્ધી ચીલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાલ ને ધોઇ 5 કલાક પલાળી દો ત્યાર બાદ પાણી નીતારી લેવુ એક મીક્ષર જાર મા બધુ એડ કરી ફાઇન પેસ્ટ તૈયાર કરોપછી તેમા મીઠું હીંગ જીરુ કોથમીર નાખી જરુર મુજબ પાણી એડ કરી મિડીયમ બેટર તૈયાર કરો
- 2
નોનસ્ટિક લોઢી પર ઘી લગાવી 1 ચમચો બેટર રેડી ચમચા ની મદદ થી સ્પેડ કરો આજુ બાજુ ઘી લગાવી દો
- 3
ઉપર થી ખમણેલ પનીર કોન ચાટ મસાલો છાટી સવિઁગ પ્લેટ મા કાઢો
- 4
આ હેલ્ધી ચીલા ને સર્વ કરો
- 5
તો રેડી છે પનીર કોન ચીલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી ચીઝ ચીલા (Healthy Cheese Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB recipe (ઇન લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
મિન્ટ કકુમ્બર કોર્ન રાયતા (Mint Cucumber Corn Raita Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
પનીર અને દાળ બંને જ શરીર માટે હેલ્ધી વસ્તુ છે મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે Meghana N. Shah -
પેરી પેરી પનીર ચીલા જૈન (Peri Peri Paneer Chila Jain Recipe In Gujarati)
#EB#Week#PANEERChilla#Periperi#RC4#green#mungdal#CookpadIndia#COOKPADGUJRATI#healthy પનીર ચીલા એક ફટાફટ બની જતી વાનગી છે તેમાં પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે. તેમાં ઉપયોગમાં લેવાતી મગની દાળ તથા પનીર બંનેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. અહીં મેં તેની સાથે પેરી પેરી મસાલો પણ ઉપયોગ કરીને તેની ફ્લેવર્સ આપી છે. આ વાનગી તમે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં લઈ શકો છો. આ ઉપરાંત બાળકો ને લંચબોકસ માં આપી શકાય છે. Shweta Shah -
-
-
-
આખા મગ ના વેજી ટેબલ હેલ્ધી ચીલા (Whole Moong Veggie Healthy Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
#EB#week12#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
જૈન પાલક કોર્ન સબ્જી (Jain Palak Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
પંજાબી પનીર બેબી કોર્ન સબ્જી (Punjabi Paneer Baby Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#week12Paneer Chila...આમ તો આપને ઘણી બધી અલગ પ્રકારના ચીલા બનાવતા હોય તો મે આજે પનીર ના ચીલા બનાવ્યા પ્રથમ વખત પણ ખૂબ જ ટેસ્ટી અને બધા ને ખૂબ પસંદ આવ્યા. Payal Patel -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ની રેસિપી હોય એટલે નાના મોટા બધા ની ફેવરિટ.આજે મે બે રીતે પનીર ચીલા બનાવ્યા છે ..એક તો ચણા ના લોટ માં પનીર એડ કરી ને બનાવ્યાઅને બીજા ચીલા ઉપર પનીર મૂકી ને બનાવ્યા છે..તમને જે રીત પસંદ પડે એ રીતે બાનાવજો.. Sangita Vyas -
બેબી કોર્ન ફ્રાઈડ રાઈસ (Baby Corn Fried Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
મુંગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
સ્ટફ્ડ મૂંગ દાળ પનીર ચીલા રેસીપી એક ઉચ્ચ પ્રોટીન મૂંગ દાળ ચીલા રેસીપી છે. આ મરચાં પીળી મગની દાળ, પનીર,લીલા મરચાં,મકાઈ ના દાણા,કેપ્સિકમ વગેરેમાંથી બને છે જે પ્રોટીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે. ચીલા ઉત્તર ભારતમાં લોકપ્રિય છે.#EB#week12 Nidhi Sanghvi -
-
પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
મગની દાળ અને પાલક ના ચીલા (Moong Dal Palak Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
-
ચટપટી કોર્ન ભેળ (Chatpati Corn Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#MFF હેલ્ધી રેસિપીઝ Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644706
ટિપ્પણીઓ