કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી મેથી અને પાપડનું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી મેથી અને પાપડનું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી મેથી અને પાપડનું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

લીલી મેથી અને પાપડનું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીઝીણી સમારેલી મેથી
  2. ૧ નંગઅડદનો પાપડ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૧ ચમચીધાણાજીરું
  6. ૩ ચમચીતેલ
  7. ૧/૪ ચમચીરાઈ
  8. ચપટીહિંગ
  9. સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને ધોઈને નિતારી લો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો. ત્યારબાદ હિંગ અને મેથી ઉમેરીને સાંતળી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચા પાણી ઉમેરી મસાલાને ચડવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં પાપડના નાના નાના ટુકડા કરી ઉમેરી બરાબર મિક્સ કરી લો.અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. આપણુ લીલી મેથી પાપડનું શાક તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર November 24, 2022 12:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
  2. યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
  3. સુરતી ઊંધિયું ઓછી સામગ્રી માંથી (Surti Undhiyu with less ingredients Recipe In Gujarati)
  4. મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
  5. મેથી ભાજી મટર રીંગણાં નું શાક (Methi Bhaji Matar Ringan Shak Recipe In Gujarati)
  1. પાલક કોર્ન નું શાક (Palak Corn Shak Recipe In Gujarati)
  2. કેસર ઇલાયચી યુક્ત ગરમ દૂધ (Kesar Elaichi Yukt Garam Milk Recipe In Gujarati)
  3. કેળા નું શાક (Kela Shak Recipe In Gujarati)
  4. તલવટ (Talvat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648458
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close