કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#SPR

#SPR

વધુ વાંચો

ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#SPR

#SPR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બાફવા માટે
  • ૧બાઉલ પાસ્તા
  • ૨ કપપાણી
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧ ચમચીતેલ
  • બનાવવા માટે
  • ૧ નંગટામેટા લાંબુ સમારેલું
  • ૧ નંગકાંદો લાંબો સમારેલો
  • ૩ટેબલ સ્પુન મકાઈના દાણા બાફેલા
  • ૧/૨ નંગગાજર લાંબુ સમારી બાફેલુ
  • ૨ નંગલીલા મરચા લાંબા કાપેલા
  • ૧સ્લાઈસ ચીઝ ટુકડા કરેલી
  • ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  • ૧/૪ ચમચીઆદુની પેસ્ટ
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૮ ચમચી હિંગ
  • ૨ ચમચીપાસ્તા મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ કપપાણી
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીબટર
  • ૨ ચમચીટોમેટો કેચઅપ
  • ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૪ ચમચીઓરેગાનો
  • સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ પર બાઉલમાં પાણી ગરમ કરવા મૂકવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું અને તેલ ઉમેરી પાસ્તા નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું ધીમા ગેસે ૧૦ થી ૧૨ મિનિટ થવા દો પાસ્તા બફાઈ જાય એટલે તેને ગળણી માં નાખી પાણી નિતારી લેવું અને તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવું અને બાજુ પર મૂકી દેવા

    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટું કાંદો ગાજર એ બધાને લાંબા સમારી લેવા અને મકાઈના દાણા કાઢી મકાઈના દાણા અને ગાજરને બાફી લેવા લીલા મરચા લાંબા સમારી લેવા હવે પેન ગેસ પર મૂકી ધીમા ગેસે તેમાં તેલ અને માખણ ઉમેરવું તે પીગળી જાય એટલે તેમાં હિંગ ઉમેરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળી લેવું

    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કાંદો ઉમેરી ૩ મિનિટ સાંતળવું પછી તમારી લીલા મરચાં અને ટામેટા ઉમેરી ૫ મિનિટ સાંતળવું ટામેટા ગળી જાય ત્યાં સુધી હવે તેમાં લાલ મરચું પાઉડર હળદર પાઉડર અને ધાણાજીરું ઉમેરી એક મિનિટ સાંતળી લેવું ત્યાર પછી તેમાં ટોમેટો કેચઅપ ઉમેરી થોડીવાર સાંતળી લેવું

    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પાણી ઉમેરી અંદર પાસ્તા ઉમેરી બાઉલમાં થોડું પાણી લઈ તેની અંદર પાસ્તા મસાલો મિક્સ કરી દેવો અને આ પાસ્તા મસાલો મિક્સ કરી લેવો ને અંદર ઉમેરી દો ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી ચીઝ ઉમેરી બધું બરાબર હલાવી લેવું એના ઉપર સમારેલી કોથમીર ઉમેરી દેવી પ મિનિટ થવા દેવું તો તૈયાર છે ટોમેટો ચીઝ પાસ્તા ગરમાગરમ સર્વ કરવા માટે.

    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો ચીઝ પાસ્તા (Tomato Cheese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર November 25, 2022 06:08

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
December 06, 2022 12:32
Tasty and yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  2. મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
  3. પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
  4. ચીઝી સ્પગેટી (Cheese Spaghetti Recipe In Gujarati)
  5. લસણ ની તરી (Lasan Tari Recipe In Gujarati)
  1. સુવાદાણા નો મુખવાસ (Suvadana Mukhwas Recipe In Gujarati)
  2. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  3. પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
  4. સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16649659
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close