રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર બાઉલમાં પાણી ગરમ કરવા મૂકવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું અને તેલ ઉમેરી પાસ્તા નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું ધીમા ગેસે ૧૦ થી ૧૨ મિનિટ થવા દો પાસ્તા બફાઈ જાય એટલે તેને ગળણી માં નાખી પાણી નિતારી લેવું અને તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવું અને બાજુ પર મૂકી દેવા
- 2
હવે ટામેટું કાંદો ગાજર એ બધાને લાંબા સમારી લેવા અને મકાઈના દાણા કાઢી મકાઈના દાણા અને ગાજરને બાફી લેવા લીલા મરચા લાંબા સમારી લેવા હવે પેન ગેસ પર મૂકી ધીમા ગેસે તેમાં તેલ અને માખણ ઉમેરવું તે પીગળી જાય એટલે તેમાં હિંગ ઉમેરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળી લેવું
- 3
હવે કાંદો ઉમેરી ૩ મિનિટ સાંતળવું પછી તમારી લીલા મરચાં અને ટામેટા ઉમેરી ૫ મિનિટ સાંતળવું ટામેટા ગળી જાય ત્યાં સુધી હવે તેમાં લાલ મરચું પાઉડર હળદર પાઉડર અને ધાણાજીરું ઉમેરી એક મિનિટ સાંતળી લેવું ત્યાર પછી તેમાં ટોમેટો કેચઅપ ઉમેરી થોડીવાર સાંતળી લેવું
- 4
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પાણી ઉમેરી અંદર પાસ્તા ઉમેરી બાઉલમાં થોડું પાણી લઈ તેની અંદર પાસ્તા મસાલો મિક્સ કરી દેવો અને આ પાસ્તા મસાલો મિક્સ કરી લેવો ને અંદર ઉમેરી દો ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી ચીઝ ઉમેરી બધું બરાબર હલાવી લેવું એના ઉપર સમારેલી કોથમીર ઉમેરી દેવી પ મિનિટ થવા દેવું તો તૈયાર છે ટોમેટો ચીઝ પાસ્તા ગરમાગરમ સર્વ કરવા માટે.
- 5
Similar Recipes
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મેં પલક શેઠ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરી બનાવી છે જે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
સ્પાઇરલ પાસ્તા ઈન મખની ગ્રેવી (Spiral Pasta In Makhani Gravy Recipe In Gujarati)
#SPR#MBR4#WEEK4 Vaishali Vora -
-
-
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
#goldenapron3#Week 21#mayo Popat Bhavisha -
-
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
-
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
સ્પીનચ ચીઝ પાસ્તા (Spinach Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni
More Recipes
ટિપ્પણીઓ