રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં રવો એક મોટો બાઉલમાં મીક્સ કરો મીઠું ઉમેરી દો પછી ઢાંકી ને ૩૦ મીનીટ સુધી રેસ્ટ આપો
- 2
પછી ૧ પાવરુ તેલ નાખી મિક્સ કરો અને વાસણમાં થોડું બેટર ઉમેરો પછી સોડા ઉમેરી ને ઈડલી સ્ટેન્ડ માં સ્ટીમ કરવા મૂકો ઠંડું થવા દો પછી ઈડલી બાર કાઢી લો
- 3
એક કોટન કપડાં ઉપર ઈડલી રાખો
- 4
ગરમ ગરમ ઈડલી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650554











ટિપ્પણીઓ