મેથી ટામેટા ની સબ્જી (Methi Tomato Sabji Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
#BR
શિયાળામાં મેથીની ભાજી ખૂબ જ સરસ આવે છે અને મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ જ સારી છે મેં આજે મેથી ટામેટા ની સબ્જી બનાવી છે જે ખૂબ ટેસ્ટી બને છે
મેથી ટામેટા ની સબ્જી (Methi Tomato Sabji Recipe In Gujarati)
#BR
શિયાળામાં મેથીની ભાજી ખૂબ જ સરસ આવે છે અને મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ જ સારી છે મેં આજે મેથી ટામેટા ની સબ્જી બનાવી છે જે ખૂબ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં હિંગ અને ટામેટું નાખો અને સાંતળી લો
- 2
હવે તેમાં બધા ડ્રાય મસાલા કરો અને થોડીવાર થવા દો હવે તેમાં મેથીની ભાજી ને સારી રીતે ધોઈને મિક્સ કરો
- 3
હવે તેમાં જરૂર લાગે તો થોડું પાણી નાખો અને ઢાંકીને 10 મિનિટ થવા દો તૈયાર છે આપણી ટેસ્ટી મેથી ટામેટાની ભાજી જેને મેં સર્વ કરી છે
Keywords
Similar Recipes
More Recipes
- શેકેલા પાપડ ઇન માઇક્રોવેવ (Roasted Papad In Microwave Recipe In Gujarati)
- વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati)
- પાપડીનો લોટ પાણીપુરી ફલેવર (Papdi Lot Panipuri Flavour Recipe In Gujarati)
- ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16664997

ટિપ્પણીઓ (2)