કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો

ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામઘઉંના ફાડા
  2. 1/2 નંગકેપ્સીકમ
  3. 50 ગ્રામમગની દાળ
  4. 1/2 કપગાજર
  5. 1/2 નંગ બટાકુ
  6. 1/2 નંગ ડુંગળી
  7. 5 નંગમીઠા લીમડાના પાન
  8. 2 ચમચીતેલ અથવા ઘી
  9. 1 ચમચીરાઈ જીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીઅડદની દાળ અને ચણાની દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના ફાડા અને મગ ની દાળ ધોઈ અને ઘઉંના ફાડા કરતાં ડબલ પાણી સ્વાદ અનુસાર મીઠું લઈ કુકરમાં બે થી ત્રણ સીટી વગાડી અને બાફી લ્યો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ મીઠો લીમડો અને અડદ અને ચણાની દાળ નાખી સાંતળી લ્યો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ગાજર કેપ્સીકમ બટાકુ ડુંગળી ઝીણા સમારેલા નાખી અને હલાવી લો સ્વાદ અનુસાર મીઠું નાખો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા શાકભાજી થોડાક ચડે એટલે તેમાં બાફેલી ફાડા ખીચડી મિક્સ કરી હલાવી લો આમાં તમે તમારા મનગમતા શાકભાજી જેમકે વટાણા ચોળી ફણસી પણ નાખી શકો છો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફાડા ખીચડી તૈયાર થાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Dave
Meera Dave @Meera259
પર December 07, 2022 10:46

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 07, 2022 10:59
Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. સ્ટફ ઘુઘરા પરાઠા (કોલી ફ્લાવર પરાઠા)
  3. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
  4. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
  5. બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
  1. આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
  2. વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
  3. બેબીકોર્ન અને ગ્રીન ઓનિયન સુપ (Baby Corn Green Onion Soup Recipe In Gujarati)
  4. બટાકા ના સ્ટફડ પરાઠા (Potato Stuffed Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675530
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close