વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપીઝાના રેડીમેડ બેઝ
  2. 2 નંગઝીણા ટામેટાં સુધારેલા
  3. 2 નંગબટાકા
  4. ૧ નંગકેપ્સીકમ
  5. પીઝા ટોપિંગ સોસ
  6. અમુલ ચીઝ ઈચ્છા અનુસાર
  7. ટોમેટો કેચઅપ
  8. ચીલી ફ્લેક્સ
  9. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બીજી બધી સામગ્રી રેડી કરો કેપ્સિકમ સમારેલા ટામેટાં ઝીણા સમારી લો ડુંગળીની સ્લાઈસ કરી લો

  2. 2

    ત્યારબાદ પીઝાનો બેઝ લઈ તેને બટર વડે શેકીને તૈયાર કરો નીચેનુ બહુ સેકવાનુ નથી.

  3. 3

    પછી ઉપરની સાઈડ પીઝા સોસ લગાવી બધા વેજિટેબલ્સ ગોઠવી ઇચ્છાનુસાર ચીઝ નાખી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી ઢાંકણ ઢાંકીને ચડવા દો.

  4. 4

    પછી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે વેજીટેબલ ચીઝ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes