સૌપ્રથમ ચોખા અને મગની દાળને બે પાણીથી ધોઈ લો તે પછી તેને એક તપેલીમાં લઈ જરૂર મુજબ પાણી નાખી મીઠું નાખી ગેસ ઉપર ચડવા મૂકો ધીમા તાપે રાખો
તે પછી ખીચડી થઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી લો અને તેના પર બધા મસાલા નાખી સર્વ કરો
સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ