રસિયા ઢોકળાં (Rasiya Dhokla Recipe In Gujarati

Hinal Dattani @hinal_27
રસિયા ઢોકળાં (Rasiya Dhokla Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ તેમાં દૂધીનું છીણ ઝીણી સમારેલી મેથી સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું હળદર ગરમ મસાલો એનો ઇનો જરૂર મુજબ પાણી એડ કરી અને લોટ સેટ ઢીલો રાખો
- 2
એક તપેલીમાં ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેલવાળા હાથ કરે મેથીના મુઠીયા વાળી અને પાણીમાં એડ કરો
- 3
વઘાર માટે બે ટેબલસ્પૂન તેલ તેમાં રાઈ જીરું અને લીમડાનો વઘાર કરો પાણી જે મૂક્યું હોય એની અંદર એડ કરો ઉકળી જાય એટલે તેમાં લસણની લિક્વિડ એડ કરો
- 4
પછી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે રસિયા ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર બટેટા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
મેથી રીંગણા નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ગામડાનું મેનું એટલે વડીલોની પ્રિય વાનગી રસિયા મુઠીયા... Ranjan Kacha -
-
-
-
-
-
-
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
-
-
વાલોર અને બટેટાનું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
બટાકા મરચા નો સંભારો (Bataka Marcha Sambharo Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#cookpad_guj#cookpadindiaરસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે. Deepa Rupani -
ચણાની દાળ અને પાલક નુ શાક (Chana Dal Palak Shak Recipe In Gujarati)
#WLD#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
તુવેર વટાણાના સ્ટાફ પરાઠા (Tuver Vattana Stuffed Paratha Recipe in Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680075
ટિપ્પણીઓ