સૌપ્રથમ બટેકા અને ચણાને એક કુકરમાં બાફી લો
તે પછી બફાઈ ગયા બાદ બટાકાની છાલ ઉતારી એક બાઉલમાં લઈ બંનેને મિક્સ કરી બધા મસાલા નાખી સરખું મિક્સ કરો
એ પછી તેના પર કોથમીર નાખી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ