કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365

વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. ૧ કપરવો
  2. ૧ (૧/૨ ટેબલસ્પૂન)તેલ
  3. ૧/૨ ટીસ્પૂનરાઈ
  4. ૧ ટીસ્પૂનઅળદની દાળ
  5. ૪કળી પત્તા
  6. ૨ચીરી પાડેલા લીલા મરચાં
  7. ૧/૪ કપબારીક સમારેલા કાદાં
  8. મીઠું, સ્વાદાનુસાર
  9. ૨ ટીસ્પૂનલીંબુનો રસ
  10. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  11. ૧ નંગ નાનું ટામેટું
  12. ૩ કપ ગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઉપમા બનાવવા માટે, કઢાંઈમાં રવો ગરમ કરો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી સુકુ ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો. એક બાજુ રાખો.

  2. 2

    કઢાંઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો.
    જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, કળી પત્તા અને લીલા મરચા નાખી મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.

  3. 3

    કાદાં ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ માટે સાંતળી.

  4. 4

    શેકેલા રવો, ૩ કપ ગરમ પાણી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી ઢાંકણથી ઢાકીને ધીમા તાપ પર થોડી થોડી વાર હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુઘી રાંધી લો.

  5. 5

    લીંબુનો રસ નાંખો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.

  6. 6

    કોથમીર વડે સજાવીને ઉપમાને તરત પીરસો.

    વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mansi Patel
Mansi Patel @cook_37572365
પર December 09, 2022 16:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
  2. વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
  3. લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)
  4. વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
  5. ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
  1. મેથી ની ભાજી ના ચમચમિયા (Methi Bhaji Chamchamiya Recipe In Gujarati)
  2. ચીઝી વેજ ઉત્તપા (Cheesy Veg Uttapa Recipe In Gujarati)
  3. રવાનો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close