સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈટ હિરોઈન નાખી ફૂટવા દો તે પછી તેમાં સમારેલું ટમેટું નાખી દો અને બે મિનિટ સાંતળો
ત્યારબાદ તેમાં મેથીની ભાજી નાખી બધા મસાલા નાખીશ જરૂર મુજબ પાણી નાખી ચડવા દો ધીમા તાપે
તે પછી ચડી ગયા બાદ તેને એક બાઉલમાં સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ