વાલ બટાકા નું શાક (Val Bataka Shak Recipe In Gujarati)
Dinner time dish
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢીને તેને અને ટામેટા ને સમારી લેવા...ત્યાર બાદ કુકર મા તેલ મૂકી બધા મસાલા નાખી વઘાર કરી ને ટામેટા નાખવા...
- 2
ત્યાર બાદ વાલ અને બટાકા નાખી દેવા...ત્યાર બાદ બાકીના મસાલા નાખી થોડું પાણી નાખી ૨ સિટી વગાડી લેવી...
- 3
આમ શાક તૈયાર થઈ જાય એટલે તેમાં સમારેલ લીલુ લસણ અને કોથમીર નાખી ૫ મિનિટ ઉકળવા દેવું...અને પછી તૈયાર કરેલ ગરમ ગરમ શાક ને સર્વ કરી શકાય....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692383







ટિપ્પણીઓ (2)