ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મીનીટ
૨ સર્વીઞ
  1. 1 કપબાજરાનો લોટ
  2. ૧/૮ કપ સમારેલી કોથમીર
  3. ૧/૮ કપ સમારેલી મેથી
  4. 1 નંગલીલી ડુંગળી
  5. 2 નંગલીલુ લસણ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૪ ટી સ્પૂનહળદર
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  10. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  11. ૧/૨ કપદહીં
  12. જરૂર મુજબ તલ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં બાજરાનો લોટ લઈ તેમાં કોથમીર મેથી ડુંગળી અને લસણ ઉમેરો

  2. 2

    બીજા બધા મસાલા દહીં ઉમેરી જરૂર મુજબ પાણી એડ કરી મીડીયમ બેટર બનાવો

  3. 3

    નોનસ્ટીક પેનને ગરમ કરો તેલ થી ગ્રીસ કરો. ચમચમિયાનું બેટર પાથરો. ઉપર તલ ભભરાવો. ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર બંને સાઈડ કુક કરો

  4. 4

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes