કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શોરબા વિથ હરી મિર્ચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શોરબા વિથ હરી મિર્ચ રેસીપી મુખ્ય ફોટો

શોરબા વિથ હરી મિર્ચ

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR7
Week 7
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR7
Week 7
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વધુ વાંચો

શોરબા વિથ હરી મિર્ચ

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR7
Week 7
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR7
Week 7
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 5 નંગલીલા મરચા,(ભાવનગરી કે દેશી મોટા આવે છે તે લેવા)
  2. 3 ટેબલસ્પૂનસીંગતેલ વઘાર માટે
  3. 1/2 ટીસ્પૂનરાઈ
  4. 1/2 ટીસ્પૂનજીરું
  5. 4-5પાન લીમડાના
  6. 7-8પાન ફુદીનાના
  7. 1 નંગસૂકી લાલ ડુંગળી સમારેલી
  8. 2 નંગસૂકા લાલ મરચાં
  9. 1 ટેબલસ્પૂનલીલા આદુંમરચાં લસણની પેસ્ટ
  10. 1 ટેબલસ્પૂનજીની સમારેલી કોથમીર
  11. 1 ટેબલસ્પૂનલીલું લસણ
  12. 1 ટીસ્પૂનગોળ કે ખાંડ
  13. 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  14. ૧ ટીસ્પૂનખડા મસાલા પાઉડર (તજ લવિંગ ઇલાયચી જાવન્તરિતમાલપત્ર મરી)
  15. 1 વાટકીદહીં (દહીંના બદલે આંબલી પણ લઇ શકાય)
  16. 1ગરમસાલો
  17. ચપટીહળદર
  18. પેસ્ટમાટે
  19. 1 ટીસ્પૂનધાણાજીરું
  20. 8 નંગબદામ
  21. 2 ટેબલસ્પૂનશીંગદાણા (સેકીને ફોતરાં કાઢેલા)
  22. 2 ટેબલસ્પૂનસફેદ તલ
  23. ચપટીહિંગ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. પાણી જરુમુજ્બ
  26. 8 નંગકાજુ
  27. 2 ટેબલસ્પૂનસૂકા કોપરાનું છીણ(તાજું ટોપરું પણ લઇ શકાય)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેસ્ટ માટેના બધા જ પદાર્થો સહેજ સેકી લેવા, લીલામરચાંશેકવા,મિક્સરમાં તેનો ઝીણો પાઉડર કરી લેવો,
    પાણી નાખીને પણ પીસી શકાય,,મેં પાણી વગર જ પીસી લીધું છે,
    વઘારમાટે ની તમામ વસ્તુ તૈયાર કરી લેવી, લસણ,કોથમીર,ફુદીનો સમારી લેવા, લીલામરચાં આદુલસણ ની પેસ્ટ તૈયાર કરી લેવી
    દહીં તૈયાર રાખવું,(આમલીનો ઉપયોગ કરવો હોય તો
    અગાઉ થી પલાળી પલ્પ કરી લેવો )

    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ1ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ1ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મુકો,તેલ ગરમ થાય એટલે
    રાઇજીરુ નાખો,રાઇજીરુ તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો, સાથે લાલ મરચાંના બે ટુકડા પણ ઉમેરી દ્યો.મરચું અને ડુંગળી બરાબર સાંતળાઈ જાય એટલે આદુંમરચાંની પેસ્ટ,લીલું લસણ,ફુદીનો,
    કોથમીર,વિગેરે ઉમેરો,સરખું હલાવી મિક્સ કરી લ્યો,

    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ2ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ2ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણ વગેરે સરખું સાંતળાઈ જાય તેમાં કાજુ વગેરેની પેસ્ટ ઉમેરો,
    સાથે થોડું પાણી ઉમેરી ચડવા દ્યો,સહેજ વાર પછી બધા મસાલા
    કરી લ્યો,અને પછી દહીં ઉમેરો,દહીં ઉમેરી બધું સરખું મિક્સ કરી
    ચડવા દ્યો,મીઠાશ માટે સહેજ ગોળ ઉમેરો(ખાંડ પણ નખાય).

  4. 4

    શોરબા ઉકળીને એક રસ થઇ જાય એટલે તેમાં તળેલા મરચાં ઉમેરો,
    પાંચ મિનિટ ઢાંકીને ચડવા દ્યો,
    પાંચ મિનિટ બાદ મરચાંમાં શોરબા નો ટેસ્ટ ચડી જશે,
    ગેસ બંધ કરી બે મિનિટ સીઝવા દ્યો,

  5. 5

    બહુ પાતળું નથી કરવાનું, ઘટ્ટ જ રાખવાનું છે,આ દરમ્યાન લીલા મરચાં ધોઈ વચ્ચે થી કાપા કરી લ્યો,
    એક કડાઈમાં તેલ ગરમ મૂકી મરચાં તળી પ્લેટમાં રાખી દ્યો, જયારે મરચાં ઉમેરવા હોય ત્યારે જ તળવા,અગાઉ થી તળીને ના રાખવા,તે સમયે જ તળીને નાખવાથી મરચાનો રંગ અને સ્વાદ
    જળવાય રહે છે.

    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ5ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ5ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈય્યાર છે શોરબા વિથ હરી મિર્ચ
    મિર્ચ કા શોરબા ખુબ જ સરસ લાગે છે,

    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ6ફોટો
    શોરબા વિથ હરી મિર્ચ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર December 19, 2022 05:09

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 19, 2022 05:20
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
  2. ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  3. ઘુટો (Ghuto Recipe in Gujarati)
  4. ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
  5. લીલા લસણ ના પરોઠા (Green Garlic Paratha Recipe In Gujarati)
  1. લસણિયા પુડલા (Lasaniya Pudla Recipe In Gujarati)
  2. ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
  3. કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
  4. બીટના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16699783
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close