શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઘઉં નો કકરો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 400 ગ્રામગોળ
  4. 100 ગ્રામગુંદ
  5. 1 ચમચીઆખા મરી
  6. 2 ચમચીસૂકા ટોપરા ની કતરણ
  7. 100 ગ્રામકાટલું
  8. 1 ચમચીસૂંઠ પાઉડર
  9. 1 ચમચીગંઠોડા પાઉડર
  10. 1/4 ચમચીહળદર પાઉડર
  11. 100 ગ્રામકાજુ,બદામ
  12. 1 ચમચીખસખસ
  13. 2 ચમચીટોપરા નું બારીક ખમણ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેવા.ઘઉં નો જાડો લોટ ચાળી લેવો.હવે જાડી કડાઈ માં ½ ઘી ગરમ કરી ગુંદ,આખા મરી અને ટોપરા ની કતરણ ને તળીને સાઈડ માં રાખી લેવા.

  2. 2

    હવે કડાઈ માં બાકી નું ઘી ઉમેરી લોટ શેકવો.

  3. 3
  4. 4

    બધું મિક્સ કરી ને 2 મિનિટ પછી નીચે ઉતારી તેમાં ગોળ ઉમેરવો. આ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરવું.તેમાં ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખસખસ ભભરાવી.હવે બારીક ખમણ ઉમેરી તાવેથા થી થોડું પ્રેસ કરવું.

  5. 5

    આ પાક જલદી ઠંડુ થાય છે,તેથી થોડું ગરમ હોય ત્યારેજ કાપા પાડી લેવા.

  6. 6

    તો તૈયાર છે કાટલું પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes