બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)

Suchita Kamdar @suchita_1981
બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રોકોલી નાં કટકા કરી ને બાફી લો. અને બદામ ને ૫ થી ૬ કલાક પલાળી ને છાલ કાઢી લો. લસણ અને ડુંગળી ને જીણું કાપી લો.
- 2
હવે એક કડાઈમાં બટર અને ઓલિવ ઓઈલ નાખી બધું એકસાથે ૫ મિનિટ ફ્રાય કરી ને ઠંડું પડે એટલે મિક્સર માં ક્રશ કરી લો.
- 3
હવે એ જ કડાઈ માં ૨ મિનિટ માટે મીઠું અને મરી નો પાઉડર નાખી ઉકાળો. ગરમા ગરમ સર્વ કરો. રેડી ટુ સર્વ બ્રોકોલી આલમંડ સુપ 🥦 🍲👌😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702805





ટિપ્પણીઓ