રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ મૂકી કાંદા, લસણ, આદુ, મરચાં, ટામેટા બધું સરસ ચળી જાય ત્યાં સુધી સાતડો. પછી ઠંડુ પડે એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે એજ કઢાઈ માં બીજું 2 ટેબલસ્પૂન તેલ મૂકી કાજુ ગુલાબી એવા સાતળી લ્યો. કાજુ એક વાસણમાં અલગ કાઢી લ્યો.
- 2
હવે એજ કઢાઈ માં જીરૃ, મરચાં, તજ, લવિંગ નો વઘાર કરી ગેસ બંધ કરી બધા મસાલા ઉમેરી દો, કસૂરી મેથી અને ગરમ મસાલા સીવાય,હવે બધા મસાલા સરસ મિક્સ કરી ફરી ગેસ ધીમો ચાલુ કરી 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી મસાલો સેકી લ્યો. હવે બનાવેલી પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડો. પછી એમાં ગરમ મસાલો,કસૂરી મેથી અને ખાંડ ઉમેરી મિક્સ કરી કાજુ અને પનીર ઉમેરી મિક્સ કરી લ્યો.
- 3
હવે તમને ગ્રેવી જોઈએ એ પ્રમાણે 2 કપ જેવું પાણી ઉમેરી સરસ થવા દો હવે લીલું લસણ ધાણા ઉમેરી ગાંઠીયા ઉમેરી શાક સર્વ કરો. ગાંઠીયા ખાવા બેસો ત્યારે જ શાક માં ઉમેરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
Cookpadkichan star challenge#KS7 @Darshcook_29046696Darshna Pandya -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
-
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
કાજુ ગાંઠીયા નું શાક
#CB8#week8#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu#VandanasFoodClub#kaju_gathiya આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji
More Recipes
ટિપ્પણીઓ (6)