લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણાં અને બટાકા ને ધોઈ ને સમારી લો.ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને હિંગ નાખો
- 2
હવે આ વઘાર મા સમારેલા રીંગણાં અને બટાકા વઘારો.તેમાં મીઠું નાખી ને ઉપર ઢાંકણ ઢાંકી ને પાંચ મિનિટ માટે ચડવા દો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો અને બરાબર હલાવી લો.તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી દો.થોડી વાર થવા દો.તેલ ઉપર આવે અને રસો થોડો જાડો થાય એટલે નીચે ઉતારી કોથમીર છાંટી ને સર્વ કરો.
- 3
તો તૈયાર છે લસણ વાળું રીંગણાં બટાકા નું શાક.
Similar Recipes
-
-
-
-
-
તુરિયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujar
લીલોતરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં દરરોજ એક લીલોતરી નું શાક બને અને સાથે બટાકા, દાળ,મગ ,કઢી, કઠોળ હોય જ. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
રીંગણ - બટાકા લસણ વાળું શાક (Ringan Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
#GA4 #Week24 અમારા ઘરમાં બધાનેજ આ શાક ભાવે છે, મોટા ભાગે બધા ના ઘર માં હોઈ જ છે Bina Talati -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
-
-
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
-
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
તુરીયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia Rekha Vora -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
-
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702024
ટિપ્પણીઓ