કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. ૧ નંગમોટી ડુંગળી
  3. ૧ નંગકેપ્સિકમ
  4. ૧ નંગલાલ કેપ્સિકમ
  5. ૧ નંગપીળું કેપ્સિકમ
  6. ૧ નંગટામેટું ડાઈઝ માં કાપેલું
  7. ૧ કપદહીં
  8. ૧ ટી સ્પૂનશેકેલો ચણા નો લોટ
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  11. ૧/૨ ટી સ્પૂનહળદર
  12. ૧ ટી સ્પૂનતંદુરી મસાલો
  13. ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  14. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ ટી સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીંને મલમલ ના કપડામાં 10 મિનિટ રાખી તેનું બધું પાણી નિતારી મસ્કો તૈયાર કરો. બધા વેજીટેબલ ને ચોરસ કટ કરી લો. એક બાઉલ માં નીતરેલું દહીં લો.ત્યાર બાદ તેમાં શેકેલો ચણા લોટ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.હવે તેમાં બધા મસાલા નાખો ને બધું બરાબર મિક્સ કરી લો.

    બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલ અને પનીર ના પીસ ઉમેરો.ફરી બધું મિક્સ કરી લો એટલે બધા મા દહીં નું કોટિંગ થઈ જાય. તેને ૩૦ મિનિટ માટે મેરીનેટ કરો.

    બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મેરિનેટ થયેલા વેજીટેબલ અને પનીર ને વારાફરતી બાર્બેક્યુ સ્ક્રુઅર માં ભરાવી લો તેલ નું બ્રશિંગ કરી અને તેને ગેસ પર વાયર રેક રાખી મીડીયમ તાપે શેકી લો. તો તૈયાર છે તંદુરી વેજ પનીર બાર્બેક્યુ

    બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાર્બેક્યું (Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર December 30, 2022 08:27
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 30, 2022 08:53
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચૂરોઝ (Churros recipe in Gujarati)
  2. વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
  3. ઢોસા ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
  4. લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
  5. ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  1. રેડ જેલેપીનો (Red Jalapeno Recipe In Gujarati)
  2. મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
  3. મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
  4. મખાના (Makhana Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close