મખાના (Makhana Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મખાના ને 3 મિનિટ માટે માઈક્રો કરી લો.
- 2
હવે બીજા બાઉલ માં ઘી કે તેલ લઈ 1 મિનિટ માટે માઈક્રો કરી લો. ત્યાર બાદ તેમાં હળદર મીઠું એડ કરી ને ફરી 2 મિનિટ માઈક્રો કરો.
- 3
હવે તેમા મખાના એડ કરી ને બરાબર મિક્સ કરી લો. ફરી 2 મિનિટ માઈક્રો કરો. ત્યાર બાદ તેમાં મીઠું લાલ મરચું ખાંડ એડ કરી ને બરાબર મિક્સ કરી લો. ફરી 1 મિનિટ માટે માઈક્રો કરી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ એકદમ હેલ્ધી નાસ્તો મખાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#Healthy tasty#quick n easy recipe#cooksnape recipe#masala Box .. halderક્રંચી મંચી રોસ્ટેડ મખાનાurviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે Saroj Shah -
-
-
કેરેમેલાઈઝડ મખાના (Caramelized Makhana Recipe in Gujarati)
#GA4#week13#post1#Makhana#કેરેમેલાઈઝડ_મખાના ( Caramelized Makhana Recipe in Gujarati ) મખાણા ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જો તમે પાતળા શરીરથી પરેશાન થઇ ગયા હોવ તો મખાણાના સેવનથી તમારું વજન વધશે અને સાથે જ મસલ્સ મજબૂત થવામાં મદદ મળશે. આ સિવાય મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર થશે. મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ્સ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે. મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય. મેં આ માખાના ને કેરેમલાઈઝડ એટલે કે આ માખના ને ઘી ને ગોળ માં કોટીં ગ કરી ને બનાવ્યા છે..જે એકદમ ટેસ્ટી ને ક્રિસ્પી બન્યા હતા ..😍 Daxa Parmar -
-
-
મખાના સબ્જી (Makhana Sabji Recipe In Gujarati)
#ChooseToCook આ સબ્જી મારા ફાધર ને ખુબ ભાવતી હતી. આ સબ્જી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Rekha Ramchandani -
રોસ્ટેડ મસાલા મખાના (Roasted Masala Makhana Recipe In Gujarati)
મખાના ના તો બહુ જ ફાયદા છે. તેમાં કેલરી બહુ જ ઓછી હોય છે. વજન ઉતારવા માં મદદ રૂપ બને છે. હાર્ટ ના દર્દી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ના દર્દી લઇ શકે છે.તેમાં થી પ્રોટીન બહુ જ મળે છે. Arpita Shah -
-
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
મખાના રાઇતુ (Makhana Raita Recipe In Gujarati)
#LCM2અવધિ ક્યુઝીન માં બિરયાની પુલાવ તેહરી જેવી રેસિપી ખૂબ બને છે જેમાં આ રાઇતું સાથે સર્વ કરવા માં આવે છે Dipal Parmar -
-
-
-
-
-
-
મસાલા મખાના (Foxnut) - Masala Makhana recipe in gujarati
#masalafoxnut#masalamakhana#healthysnack#quicktimesnack#easysnack Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15177357
ટિપ્પણીઓ