મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720577

એક બાઉલ લો તેમાં સાલસા સોસ અને મેયો નાખી ને મિક્સ કરો. હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
હવે તેમાં બધું વેજ, કોર્ન, પનીર અને સ્પ્રાઉટ નાખી ને મિક્સ કરો. બધું પ્રોપર મિક્સ કરો.
લીલી ડુંગળી નાખી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)