રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઇ મા ૪ ચમચી ઘી લેવાનું ગરમ થાય એટલે ૩ ચમચી ઘઉં ના લોટ ને શેકો
- 2
ઘી મા લોટ શેકાઈ ત્યા સુધી બીજા ગેસ પર ગોળ નું પાણી મૂકો થોડું પાણી ઉકળે ત્યાં સુધી રાખો
- 3
લોટ બરાબર શેકાઈ જાય લાલાસ પડતો થાય ત્યાં સુધી શેકો
- 4
શેકાઈ જાય પછી ગોળ પાણી ઉમેરો ને હલવો બધુ પાણી બળે ત્યાં સુધી હલવો
- 5
તો તૈયાર છે ગોળ નો શિરો બધા ને ભાવે એવો શિરો, હેલ્ધી શિરો નાના મોટા બધા ને ભાવે એવો શિરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720906













ટિપ્પણીઓ