લેફ્ટ ઓવર રોટલીના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#MBR9
Week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી ને લઇ તેનો રોલ વાળી કાતર ની મદદથી તેને કટ કરી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણ લીલું મરચું વેજીટેબલ અને મીઠું નાખી એક મિનિટ માટે સાંતળી લો.
- 2
પછી તેમાં બધા સોસ નાખી પાછું એક મિનિટ માટે હલાવી લો ત્યારબાદ તેમાં કટ કરેલી રોટલી નાખી હળવે હાથે બરાબર મિક્સ કરી લો.
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ લેફ્ટ ઓવર રોટલીના નૂડલ્સ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO Mittu Dave -
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
-
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
-
-
-
-
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે. Pinky bhuptani -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#WCRઆ રેસિપી મેં કાલે જ સાંજે નાસ્તામાં બનાવેલી શિયાળો ચાલતો હોવાથી ભરપૂર લીલા શાકભાજી મળતા હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે વડી ચાઈનીઝ વાનગીઓ મને ખાસ અને ઘરના બધાને ભાવતી આઈટમ છે Jigna buch -
-
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
પનીર - રોટી ચટપટી(હેલ્ધી લેફ્ટ ઓવર રેસિપી)
#ઇબુક#Day-૧૩ફેન્ડસ, આપણે બપોરે બનાવેલા શાક કે રોટલી કે ભાત વઘે તો એમાં કંઈક નવું વેરીએશન કરી ને સાંજે ચટપટી વાનગી નો નાસ્તો કરતા હોય . માટે મેં અહીં પનીર અને રોટી નો ઉપયોગ કરી ને એક હેલ્ધી નાસ્તો બનાવેલ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720924
ટિપ્પણીઓ