સાબુદાણા ની વેફર (Sabudana Wafer Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
સાબુદાણા ની વેફર (Sabudana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા 7 થી 8 કલાક પહેલા પલાળી દેવા
- 2
એક કુકરમાં બટાકા બાફી લેવા
- 3
સાબુદાણાને ઉકાળી લેવા તેમાં આદુ મરચાની પેસ્ટ એડ કરવી
- 4
બટેકાને ક્રશરતી ક્રશ કરી તેની અંદર સાબુદાણા એડ કરવા
- 5
પછી ગાંઠિયાના સંચા વડે વેફરને પાડી લેવી
- 6
તડકા માં સૂકવવા માટે મૂકવી, વેફર સુકાઈ જાય
- 7
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને વેફરને તળી લેવી
- 8
પછી સર્વિંગ પ્લેટમાં લઈને સૌ કરે તૈયાર છે સાબુદાણાની વેફર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723541






ટિપ્પણીઓ