#cookpadgujarati#cookpadindia
સૌપ્રથમ દૂધને કુકરમાં ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં ચોખામાં ઘી નું મોણ આપી ને ઉમેરો અને ખાંડ ઉમેરો.
ત્યારબાદ દુધ ઊકળે એટલે ગેસ બંધ કરી કરીને ધીમાં ગેસે ત્રણ વિશલ થવા દો..
ત્યારબાદ બદામની કતરણ અને કેસર નાખીને સર્વ કરો...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ