રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમો અને જીરું નાખી સાંતળી લો પછી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ હાથી તોડીને લીમડાના પાન નાખો પછી તેમાં હળદર હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી નાખી બધું મિક્સ કરી લો અને સંતળાવા દો
- 2
હવે તેમાં પાણી રેડી દો અને મીઠું અને ધાણા ફુદીનાની પેસ્ટ નાખી પાણીને ઉકળવા દો અને થોડીવાર ચડવા દો
- 3
પાણી ઉકાળી જાય એટલે તેમાં લીલા ધાણા અને મકાઈનો લોટ નાખી વેલણથી હલાવી લો અને મિક્સ કરી લો પછી તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને પાંચ મિનિટ કુક થવા દો
- 4
થઈ જાય એટલે એક સર્વિંગ બાઉલમાં લઈ તેની ઉપર તેલ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738469




ટિપ્પણીઓ (5)