#US
સૌપ્રથમ કાજુ બદામને શેકી લો
એક પેનમાં ઘી મૂકીને ગોળનો પાયો લો પાયો થઈ જાય એટલે તેમાં કાજુ બદામના પીસીસ નાખી દો, ખસખસ પણ નાખી દો એમાં સુકું ટોપરું પણ નાખી શકાય
બધું મિક્સ કરીને તેને ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાથરી વેલણથી વણી લો પછી મનગમતા પીસીસ પાડી લો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)