મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)

મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેની તમામ દાળને મિક્સરમાં કકરી પીસી લેવી. ત્યારબાદ તેમાં બે ટેબલસ્પૂન દહીં અને આવશ્યકતા અનુસાર પાણી નાખી અને ખીરું તૈયાર કરવું આ ખીરામાં મેથીના દાણા નાખી મિક્સ કરી અને ચાર કલાક માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં લીલું લસણ, લીલા ધાણા ક્રશ કરેલ આદુ-મરચા, મીઠું નાખી મિક્સ કરી લો.હવે એક વઘારીયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ હળદર મીઠી લીમડી નાખી અને આ વઘાર ખીરામાં રેડી દો.
- 2
બધું જ બરાબર મિક્સ કરી લો. ઈનો નાખી ફરીથી મિક્સ કરો. નોનસ્ટીક પેનમાં એક ટીસ્પૂન તેલ નાખો. તેની ઉપર તલ નાખો અને હવે ૩ ચમચા ખીરુ તેમાં નાખો. તેની ઉપર ફરીથી તલ છાંટી દો. ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકીને મૂકી રાખો. ત્રણથી ચાર મિનિટ પછી ચેક કરવું. તેની સાઇડ પલટાવી નાખવી. હવે ફરીથી બીજી સાઈડ 4 થી 5 મિનિટ સુધી ધીમા તાપે કુક થવા દેવુ. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો ઠંડું પડે એટલે તેના પીસ પાડવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ વાળી મગની દાળ (Lila Lasan Vali Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગની મોગર દાળમાંથી ઘણી બધી વાનગી બને છે છૂટી દાળ બને લચકો દાળ બને કચોરી બને. Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન પૂડા (Multigrain Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઘરમાં સૌના મનપસંદ મલ્ટીગ્રેઈન પૂડા જે સુપર હેલ્ધી, ઓછા ઓઈલથી બને છે. Neeru Thakkar -
-
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
મિક્સ દાળ સેવ ખમણી
#cookpadindia#cookpadgujદાળ એ પ્રોટીનનો ખજાનો છે. એમાં પણ મસુરની દાળ તો પૌષ્ટિક આહાર સાથે 0ફેટ છે. Neeru Thakkar -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiઓછી સામગ્રીમાંથી બનતી, લો કેલેરી, ઝડપી બની જતી અને ભૂખ સંતોષે તેવી વાનગી એટલે ઉપમા! Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (9)