પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કણક બનાવો અને પૂરી ફ્રાય કરો. આમલીનો ઉપયોગ કરીને મીઠું પાણી બનાવો
- 2
મસાલા ની બધી સામગ્રી ભેગી કરીને ચણા બટેટાનું મસાલો રેડી કરો
- 3
ફુદીનો આદુ મરચી અને આંબલી ને મિક્સર જારમાં લઈ પીસી લો. એક ગ્લાસ પાણીમાં એડ કરો. મીઠું સંચળ પાઉડર અને પાણીપુરીનો મસાલો ઉમેરી મિક્સ કરી પાણીપુરી નું પાણી રેડી કરો
- 4
ડુંગળી અને મીઠા પાણી સાથે પાણીપુરી સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Tila Sachde know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752441








ટિપ્પણીઓ