રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 12-15મોનેકો બિસ્કીટ
  2. 1/4કપ પીઝા સોસ
  3. 3ચીઝ ક્યુબ
  4. 3ચમચી ઓલિવ
  5. 2ચમચી જલેપેનો
  6. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોનેકો બિસ્કીટ પર પીઝા સોસ સ્પ્રેડ કરો

  2. 2

    હવે તેના ઉપર ચીઝ છીણી દો પછી તેના ઉપર ઓલિવ અને જેલપેનોથી ગાર્નિશિંગ કરી છેલ્લે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.

  3. 3

    તો તૈયાર છે એકદમ ઝટપટ બની જતા અને સ્વાદિષ્ટ એવા બિસ્કીટ પીઝા સર્વ કરવા માટે છોટી છોટી ભૂખ માટે નાના મોટા સૌને પસંદ પડે તેવા યમ્મી બિસ્કીટ પીઝા.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes