કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#RDS

#RDS

વધુ વાંચો

ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#RDS

#RDS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 કપસમારેલા ગાજર
  3. 1/4 કપલીલા વટાણા
  4. 2 નંગડુંગળી સમારેલી
  5. 1ટે. સ્પૂન લીલા મરચાં વાટેલા
  6. 1 ટી.સ્પૂનતેલ
  7. 1ટે. સ્પૂન ઘી
  8. 1/2 ટી.સ્પૂનજીરું
  9. 1 નંગલીલું મરચું
  10. 1 ટી.સ્પૂનલાલ મરચું
  11. 1/4 ટી.સ્પૂનહળદર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. પાણી જરૂર મુજબ
  14. સમારેલી કોથમીર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કુકર માં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી વઘાર કરો તેમાં ડુંગળી, લીલા મરચા ઉમેરીને સાંતળી લો.

    ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં લીલા મરચાં વાટેલા અને વટાણા, ગાજર અને ચોખા ધોઈને ઉમેરી લો. અને જરૂર મુજબ પાણી, સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને 5 મિનિટ પાણી ઊકળે ત્યાં સુધી રાખો. ત્યારબાદ કુકર નું ઢાંકણ બંધ કરી લો.

    ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    2 વ્હિસલ થાય ત્યારે ગેસ બંધ કરી લો. અને કુકર ઠંડુ થવા દો. ત્યારબાદ કોથમીર ઉમેરી ને સર્વ કરો.

    ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
પર January 28, 2023 17:44
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
January 30, 2023 06:11
@cook_harshasolanki thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
  2. ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
  3. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  4. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  5. સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
  1. તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati)
  2. ત્રિરંગી હલવા (Tricolor Halwa Recipe In Gujarati)
  3. મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
  4. ત્રિરંગી સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775689
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close