કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#LSR
#festive
#marraige
#winter
#લીલવા
#cookpadgujarati
#cookpadindia
શિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૨૦ નંગ
  • સ્ટફિંગ માટે
  • ૫૦૦ ગ્રામ તુવેર ના દાણા
  • ૨ટે. સ્પૂન તેલ
  • ૨ટે. સ્પૂન વાટેલા લીલા આદું મરચાં
  • ૧/૨ ટી.સ્પૂનરાઈ
  • ૨-૩ લવિંગ
  • ૧ ટુકડોતજ
  • ૧/૨ટી. સ્પૂન હીંગ
  • ૧ટી. સ્પૂન તલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ટી. સ્પૂન ગરમ મસાલો
  • ૧ટી. સ્પૂન ખાંડ
  • ૧ટી. સ્પૂન લીંબુ નો રસ
  • સમારેલા લીલા ધાણા
  • બહાર ના પડ માટે
  • ૧ કપમેંદો
  • ૧ કપઘઉં નો લોટ
  • ઘી નું મુઠી પડતું મોણ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર ના દાણા ને મિક્સર માં ક્રશ કરી લેવા.એક કડાઈ માં તેલ લઈ ગરમ મુકો તેમાં રાઈ ઉમેરી તતડે એટલે તજ,લવિંગ,તલ,હીંગ ઉમેરી ક્રશ કરેલા દાણા ઉમેરી તેમાં વાટેલા આદું મરચાં અને મીઠું ઉમેરી હલાવી ઢાંકી ને ચડવા દેવું.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તુવેર ના દાણા ચડી જાય એટલે તેમાં ગરમ મસાલો,ખાંડ,અને લીંબુ નો રસ ઉમેરી હલાવી ગેસ બંધ કરી ઉપર લીલા ધાણા ભભરાવી સાઈડ પર રાખવું.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બહાર ન પડ માટે કથરોટ માં બન્ને લોટ લઈ ઘી ની મોણ અને મીઠું ઉમેરી મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી ઢાંકી થોડીવાર રહેવા દેવો.પછી લોટ ને કેળવી તેમાં થી એકસરખા લુવા પાડી નાની નાની પૂરી વણી વચ્ચે સ્ટફિંગ નો નાનો ગોળો મૂકી બધી બાજુ થી વાળી કચોરી નો શેપ આપી વાળી લેવી.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કડાઈ માં તેલ ગરમ મૂકી મીડીયમ તાપે થોડી થોડી કરી કચોરી ને ગુલાબી ક્રિસ્પી તળી લેવી.તેને લીલી ચટણી.ખજૂર આંબલી ની ચટણી કે કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરવી. તો તૈયાર છે લગ્ન માં ખવાય એવી લીલવા ની કચોરી.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર January 31, 2023 07:08
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
January 31, 2023 15:33
Totally awesome 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for લીલી તુવેર

Keywords

લીલી તુવેર કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાદરિયું (Jadariyu recipe in Gujarati)
  2. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  3. વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati)
  4. પોંક ના વડા (Ponk Vada Recipe In Gujarati)
  5. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  1. વેજ પનીર કઢાઈ (Veg Paneer Kadai Recipe In Gujarati)
  2. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  3. કઠોળ ના વાલ
  4. ઘુટો (Ghuto Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780553
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close