કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#LSR

#LSR

વધુ વાંચો

વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#LSR

#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૪૦૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૧ વાટકીઝીણા સુધારેલા ગાજર
  3. ૧ નંગ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  4. ૧ નંગઝીણી સુધારેલી ડુંગળી
  5. કોથમીર ઝીણી સુધારેલી
  6. 1/2વાટકી પૌવા
  7. તળવા માટે તેલ
  8. ૨ ચમચીકસુરી મેથી
  9. 1/2 ચમચી હળદર
  10. ૧ વાટકીબાફેલા વટાણા
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. ૧ ચમચીખાંડ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૨આમચૂર પાઉડર
  16. ૬ ચમચીમેંદો
  17. 1/2 ચમચી મરીનો ભૂકો
  18. 1/2વાટકી બ્રેડ ક્રમ્સ
  19. ૨ ચમચીસફેદ તલ
  20. ૧ ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરો. ત્યારબાદ તેમાં સફેદ તલ નો વઘાર કરો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સફેદ તલ નાખ્યા પછી તેમાં ઝીણી સુધારીને ડુંગળી નાખી સાતળો. ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી હલાવો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઝીણા સુધારેલા શાક ગાજર બાફેલા વટાણા કેપ્સીકમ તેમાં નાખી સાંતળો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શાક નાખ્યા પછી તેમાં મીઠું નાખી શકતા હલાવતા રહો. ત્યારબાદ મેસરની મદદથી તને થોડું પ્રેસ કરી દબાવો. ત્યારબાદ તેમાં આમચૂર નાખો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાક થોડું ચડી જાય પછી તેમાં બધો મસાલો હળદર મરચું ધાણાજીરું ખાંડ કસૂરી મેથી અને લીંબુનો રસ નાખી હલાવો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ બાફેલા બટેટાનો માવો કરો. ત્યારબાદ પૌવાનો મિક્સરમાં ભૂકો કરો. પાઉડર જેવું બનાવો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    શાકને બાફેલા બટાકા માં નાખો. ત્યારબાદ તેમાં પૌવાનો ભૂકો નાખો. છેલ્લે કોથમીર નાખો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેને ઠંડુ કરી બધું એક રસ કરો. ત્યારબાદ બ્રેડ નો ભૂકો કરી બ્રેડ ક્રમ્સ રેડી કરો. તેને એક કઢાઈમાં થોડીવાર શેકો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ એક બાઉલમાં મેંદો મીઠું અને 1/2 ચમચી મરીનો ભૂકો નાખો. તેમાં થોડું પાણી નાખી સ્લરી બનાવો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્યારબાદ માવામાંથી રાઉન્ડ પેટીસ કરી કટલેટ ના શેપ લઈ કટ કરો. ત્યારબાદ એક દેશમાં ત્રણ ચમચી મેંદો લો અને તેમાં કટલેટને રગદોળો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારબાદ તેને મેંદાની સ્લરીમાં ડુબાડી અને ત્યારબાદ બ્રેડ ક્રમ્સ માં રગદોળો. જેથી બ્રેડ ક્રમ્સ બરોબર ચોંટી જાય.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    બધી કટલેટ રેડી થાય પછી તેને ફ્રીઝરમાં ૧૫ મિનિટ સેટ થવા મૂકો. ત્યારબાદ એક કડાઈમાં તેને ગોલ્ડન બ્રાઉન તળો.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    તો રેડી છે ક્રિસ્પી અને ટેસ્ટી એવી વેજીટેબલ કટલેટ ‌. જે આજે મેં ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરેલ છે.

    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર February 01, 2023 17:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  3. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  4. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
  1. ઝુકીની સલાડ (Zucchini Salad Recipe In Gujarati)
  2. તુવેર દાળ ની વેડમી (Tuver Dal Vedmi Recipe In Gujarati)
  3. ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
  4. રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16783274
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close