ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)

ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને છાશ માં આખી રાત પલાળવા. સવારે થોડી વાર માટે પણ પલાળી શકાય. અડદ દાળ અને ચણા દાળ ને પણ આખી રાત પલાળી રાખો.
- 2
મિક્સર જાર માં પહેલા બંને દાળ વાટી લેવી. હવે તેમાં ઓટ્સ છાશ ની સાથે જ નાખીને ક્રશ કરો.
- 3
મિશ્રણને બાઉલમાં કાઢી એમાં સોજી નાખો. મકાઈ સિવાયના બધા જ વેજીટેબલ ને ચોપરમાં ચોપ કરવા.
- 4
ચોપ કરેલા શાકભાજી અને મકાઈના દાણા ખીરામાં નાખવા. ત્યારબાદ તેમાં મીઠું મરી અને ઈનો નાખો. સરખું ફેટી થાળીમાં તેલ લગાવી ખીરુ પાથરવું. ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો. અને 10 થી 12 મિનિટ માટે વરાળે બાફવું. ચપ્પુ નાખીને ચેક કરવું જો સરખું બફાયું ન હોય તો થોડીવાર બાફવું.
- 5
કાપા કરી વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં રાઈ હિંગ અને તલ નાખી દેવું.
- 6
વઘાર ઢોકળા ઉપર સ્પ્રેડ કરવો. અને ઉપરથી કોથમીર નાખી દેવી.
- 7
તૈયાર છે ઓટ્સ વેજ ઢોકળા. ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
-
-
હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.#DRC Disha Prashant Chavda -
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe in Gujarati)
#trendingઢોકળાં એ દરેક ગુજરાતીનાં ઘરમાં વારંવાર બનતું ફરસાણ છે. સવારનો નાસ્તો હોઈ કે પછી રાત નું ભોજન ,એક એવી વાનગી કે જે ઘરનાં દરેક વ્યક્તિ ને ભાવે.આજે મેં ઢોકળામાં થોડું વેરીએશન કર્યું છે. જો બાળકો શાક ના ખાતા હોઈ તો આ રીતે તેમને સરળતાથી શાક ખવડાવી શકાય છે. Himani Chokshi -
-
-
-
-
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
-
-
-
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
વેજ મસાલા ઓટસ (veg masala oats recipe in Gujarati)
આજે હું વેજીટેબલ મસાલા ઓટ્સ બનાવું છું જે વેઈટ લોસ્સ માટે ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#GA4#week7 Reena patel -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ