સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં તેલ નાખો. જીરું નાખી ને સાંતળો હવે તેમાં કટ કરેલા બટાકા નું નાખી તેને 10 મિનિટ સુધી થવા દો.
- 2
હવે બટકા થોડા થાય એટલે તેમાં શીંગ નો ભૂકો નાખો. તેને 2 મિનિટ માટે થવા દો.
- 3
હવે તેમાં લાલ મરચું, આદું મરચાં ની પેસ્ટ, મીઠું, લીંબુ અને ખાંડ નાખી ને હલવો.
- 4
હવે તેમાં સાબુદાણા નાખો તેને પ્રોપર મિક્સ કરો. તેને 2 મિનિટ માટે થવા દો. તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
- વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
- આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
- લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
- વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16785960







ટિપ્પણીઓ (4)