વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા.
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા મીઠું અને તેલ નાંખેલા પાણીમાં બાફી લો. લસણની પેસ્ટ કરો. ચીઝ છીણી લો. બટર અને તેલ ગરમ થાય એટલે લસણ સાંતળો. પછી તેમા મેંદો નાંખો. થોડી વાર હલાવતા રહો.
- 2
મેંદો સેકાય જાય એટલે તેમાં દુધ ઉમેરો. બરાબર હલાવો. ઉકળવા દો. તેમાં છીણેલુ ચીઝ ઉમેરો. મીઠું, મરી, ચીલી ફ્લેક્સ અને ઇટાલીયન સીઝનીંગ ઉમેરો.
- 3
ઉકાળો. બે, ત્રણ મીનીટ ઉકળે પછી તેમાં પાસ્તા નાંખો. ધીમા ગેસે બરાબર ઉકાળો. ઘટ્ટ થવા દો. છેલ્લો તેમાં બાફેલા કોર્ન અને ઓલીવ્સ નાંખીને મીક્સ કરીને ગેસ બંધ કરો. ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795010









ટિપ્પણીઓ