વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બે થી ત્રણ વખત પાણીમાં ધોઈને પાણી નિતારી લો
- 2
ત્યારબાદ કુકરમાં બટર તેલ ગરમ મૂકી તેમાં પછી તેમાં લીલા મરચા અને બધા વેજીટેબલ અને મીઠું નાખી એક મિનિટ માટે સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી પલાળેલા ચોખા નાખી એક મિનિટ માટે હલાવી લો અને જરૂર મુજબ પાણી નાખી બે થી ત્રણ સીટી વગાડી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 4
તો હવે આપણો ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ પુલાવ તમે ખાઈ શકો છો.
- 5
Similar Recipes
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#RC1Yellowતવા પુલાવ ટોમેટો સુપ સાથે ખાવાની મજા પડી જાય છે😋 Falguni Shah -
-
-
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#CTઅમારા ત્યાંની મુંબઈની famous વાનગી તવા પુલાવ બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
વેજીટેબલ મોગલાઈ સબ્જી (Vegetable Mughlai Sabji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
#GA4# Week19અમારા ઘરે વારંવાર આ પુલાવ બને છે અને નાના મોટા બધા ને બહુ ભાવે છે . Maitry shah -
-
-
-
પનીર વેજીટેબલ મોમોસ (Paneer Vegetable Momos Recipe In Gujarati)
#MBR6Week6ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી 💚💚#MBR4Week4 Falguni Shah -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
-
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795020
ટિપ્પણીઓ