ઢાબા સ્ટાઇલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)

Dipal Parmar @dips
#COOKPADGUJRTI
પંજાબી ફૂડ બધા ને ખૂબ જ પસંદ હોય છે તો આજે મેં ઢાબા સ્ટાઇલ મટર પનીર બનાવ્યું છે
ઢાબા સ્ટાઇલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#COOKPADGUJRTI
પંજાબી ફૂડ બધા ને ખૂબ જ પસંદ હોય છે તો આજે મેં ઢાબા સ્ટાઇલ મટર પનીર બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને સેલો ફ્રાય કરી પાણી માં રાખવું વટાણા ને બોઇલ કરી લેવા
- 2
હવે બટર તેલ મૂકી તેમાં ખડા મસાલા મૂકી ડુંગળી તેમજ આદુ લસણ ની પેસ્ટ એડ કરવી સાંતળવી પછી તેમાં બધા મસાલા કરી લેવા તેલ છૂટે એટલે ટામેટાં અને કાજુ ની પ્યુરી ઉમેરવી અને ઢાંકી ને સિજવા દેવી
- 3
હવે બધું સરસ સીજી જાય એટલે તેમાં બોઇલ વટાણા અને ફ્રાય પનીર ઉમેરવું અને મિક્સ કરી થોડીવાર રાખી કસૂરી મેથી અને મલાઈ ઉમેરવી
- 4
કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16796396












ટિપ્પણીઓ (4)