રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નું મોણ અને મીઠું નાખી પાણી થી રોટલી નો લોટ બાંધી લો. 5 મિનિટ રેસ્ટ આપો.
- 2
ત્યાર બાદ તેમાં થી લુવા બનાવી લો. લુવા ને એક સાઈડ થી તેલ વાળુ કરી ને લોટ નુ અટામણ લઈ બંને લુવા ભેગા કરી અટામણ લઈ રોટલી વણી લો.
- 3
હવે ધીમા ગેસ પર બંને સાઈડ થી શેકી લો. ત્યાર બાદ ગરમ ગરમ જ બન્ને છુટી કરી લો. તેની ઉપર ઘી લગાવી લો. આ રોટલી ખૂબજ સરસ લાગે છે.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ ડબલ પડ વાળી રોટી.
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799649










ટિપ્પણીઓ